ઓ સ્વર્ગમાંના અમારા પિતા,
તમારું નામ પવિત્ર મનાઓ.
તમારું રાજ્ય આવો.
જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર
તમારી ઇચ્છા પૂરી થાઓ.
અમારી આજની રોટલી આજ અમને આપો.
અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે,
તેમ તમે અમારાં ઋણ અમને માફ કરો.
અને અમને પરીક્ષણમાં ન લાવો,
પણ ભૂંડાઈથી અમારો છુટકારો કરો.
કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારાં છે.
આમીન.
0
/ 40
Tap or swipe after completing the prayer